સુરત જીલ્લા ના કીમ ખાતે યુનિયન રિક્શા વાળા ભાઈઓ ના સહકાર થી ઠંડા ફિલ્ટર પાણી ની પરબ શરૂ
કીમ, આજે તા.06-09-2020 રવિવાર થી કીમ થી કામરેજ યુનિયન નાં હિન્દુ- મુસ્લિમ સમાજ ના તમામ રીક્ષાવાળા ભાઈઓ ના સહકાર થી એક માનવતા નું કામ કરી આ ઠંડા ફિલ્ટર પાણી ની પરબ શરૂ કરવા માં આવી છે. અસહ્ય ગરમી માં કોઇ પણ રાહદારી તથા આમ પેસેન્જરો આ સેવા નો લાભ લઈ શકે છે. દરરોજ સમય સવારે 7.00 થી સાંજે 7.00 વાગ્યા સુધી આ ઠંડા પાણી ની સેવા ચાલુ રહેશે. ઐયુબ ભાઇ પઠાણ- ગામ બંભોરા કીમ , અમજદ પઠાણ- ગામ મોટી નરોલી, ઉસ્માન ભાઈ- ગામ નવી શિયાલજ, ઇરફાન ભાઇ ગુલઝાર -ગામ મોટી … Continue reading સુરત જીલ્લા ના કીમ ખાતે યુનિયન રિક્શા વાળા ભાઈઓ ના સહકાર થી ઠંડા ફિલ્ટર પાણી ની પરબ શરૂ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed